Sonal patel - B.D.S
� Shubham Dental Clinic
Your Smile, Our Priority �
Scaling કરાવવાથી હવે ડરવાની જરૂર નથી! 😍✨
Scaling તમારા દાંત પર જમા થયેલો plaque અને tartar દૂર કરવામાં મદદ કરે છે અને gums ને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. 🦷💙
જો તમને પણ scaling અંગે કોઈ ડર કે પ્રશ્ન હોય, તો Dr. Sonal Patel – Shubham Dental Clinic પર consultation માટે સંપર્ક કરો. 😊
📍 F4, Siddharth Complex, Hirabaug, Varacha, Surat
📞 9227150531
Hashtags
HealthyGums GumCare Dentist DentalClinic DrSonalPatel ShubhamDentalClinic SuratDentist SuratDentalClinic Varacha Hirabaug Varachha Surat દાંતનીસંભાળ સ્કેલિંગ ડેન્ટલકેર
🦷✨ મજબૂત દાંત, સ્વસ્થ જીવન!
સુંદર અને સ્વસ્થ સ્માઈલ માટે માત્ર બ્રશ કરવું જ પૂરતું નથી. 🪥
નિયમિત brushing સાથે fluoride toothpaste, dental floss અને regular dental check-up પણ એટલાં જ જરૂરી છે. 💙
તમારા દાંતની યોગ્ય કાળજી આજે જ શરૂ કરો અને તમારી સ્માઈલને લાંબા સમય સુધી healthy રાખો! 😊
📍 Shubham Dental Clinic
F4, Siddharth Complex, Hirabaug, Varachha, Surat
📞 9227150531
👉 Dental check-up માટે આજે જ appointment લો.
ToothCare FluorideToothpaste DentalFloss BrushingTips DentistSurat SuratDentist VarachhaDentist Hirabaug Varachha Surat ShubhamDentalClinic DrSonalPatel
બાળકોનું Regular Dental Check-up માત્ર દાંતનો દુખાવો થાય ત્યારે જ કરાવવાનું નથી! 🦷👦👧
સમયસર ચેક-અપ ન કરાવવાથી દાંતમાં રહેલી સમસ્યા મોડેથી ધ્યાનમાં આવે છે અને ક્યારેક દૂધના દાંતની સમસ્યા એટલી વધી શકે કે સારવારના બદલે દાંત કાઢવાની જરૂર પડી શકે. 😟
બાળકોના દાંત અને આવનારા Permanent Teeth બંનેના સ્વસ્થ વિકાસ માટે નિયમિત ડેન્ટલ ચેક-અપ કરાવવું ખૂબ જરૂરી છે. ❤️
📍 Shubham Dental Clinic
F4, Shiddarth Complex, Hirabaug, Varachha, Surat
👩⚕️ Dr. Sonal Patel
📞 9227150531
તમારા બાળકના દાંતની કાળજી આજે જ શરૂ કરો. 🦷✨
🔖 Hashtags
SuratDentist SuratDentalClinic PediatricDentist KidsDentist ChildDentalCare DentalCheckup KidsDentalCheckup MilkTeeth PermanentTeeth DentalAwareness HealthyTeeth KidsOralHealth દાંતનીકાળજી બાળકોનાદાંત ડેન્ટલચેકઅપ Surat VarachhaDentist
🍫🦷 મીરાને ડેન્ટલ ટ્રીટમેન્ટ શા માટે કરાવવી પડી?
રાત્રે ચોકલેટ ખાધા પછી બ્રશ ન કરવાથી દાંતમાં શું સમસ્યા થઈ શકે? 😯
આવો, મીરાની સ્ટોરીમાંથી જાણીએ કે બાળકોના દાંતની રોજિંદી કાળજી કેટલી જરૂરી છે. ❤️🦷
📍 શુભમ ડેન્ટલ ક્લિનિક
Dr. Sonal Patel
F4, Siddharth Complex, Hirabaug, Varacha, Surat
📞 9227150531
OralHealth KidsTeeth HealthyTeeth DentalAwareness DentistSurat SuratDentist Varacha Hirabaug ShubhamDentalClinic DrSonalPatel GujaratiReels DentalReels
Wisdom Tooth Pain? હવે સહન કરવાની જરૂર નથી! 😣
જો અક્કલની દાઢમાં દુખાવો, સોજો, મોઢું ખોલવામાં તકલીફ કે વારંવાર ઇન્ફેક્શન થતું હોય, તો યોગ્ય ડેન્ટલ ચેકઅપ કરાવવું જરૂરી છે.
📍 વરાછા–હીરાબાગ વિસ્તારમાં અક્કલની દાઢની તપાસ અને યોગ્ય સારવાર માટે આજે જ શુભમ ડેન્ટલ ક્લિનિક ખાતે Appointment Book કરો.
👩⚕️ ડૉ. સોનલ પટેલ
🏥 શુભમ ડેન્ટલ ક્લિનિક, એફ-4, સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ, હીરાબાગ, વરાછા, સુરત
📞 9227150531
Varachha Hirabaug SuratDentist ShubhamDentalClinic DrSonalPatel દાંતનીસારવાર અક્કલનીદાઢ વરાછાડેન્ટિસ્ટ
વરાછામાં તમારા મસૂઢામાંથી વારંવાર લોહી આવે છે? 🩸
આ સમસ્યાને અવગણશો નહીં!
Shubham Dental Clinic, F4 Siddharth Complex, Hirabaug, Varachha, Surat ખાતે Dr. Sonal Patel દ્વારા યોગ્ય તપાસ અને અસરકારક સારવાર આપવામાં આવે છે. ❤️
✨ સારી સારવાર • યોગ્ય માર્ગદર્શન • વાજબી ફી ✨
આજે જ તમારી Appointment Book કરો! 📞
📲 9227150531
Varachha VarachhaDentalClinic Hirabaug Surat SuratDentalClinic DrSonalPatel ShubhamDentalClinic HealthyGums OralHealth DentalHealth
આઝાદીનો ઉત્સવ ઉજવીએ… અને સાથે આપણા સ્વસ્થ દાંત અને સુંદર સ્મિતની પણ કાળજી લઈએ! 🦷✨
આપ સૌને 15મી ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ! 🇮🇳❤️
સ્વસ્થ દાંત • સુંદર સ્મિત • સ્વસ્થ જીવન
— Dr. Sonal Patel
Shubham Dental Clinic, Varacha, Surat 9227150531
Hashtags
Painless treatment #
DentalCare HealthyTeeth HealthySmile BeautifulSmile Dentist DrSonalPatel ShubhamDentalClinic Varacha Hirabaug Surat SuratDentist DentalHealth IndianDentist AzadiKaAmritMahotsav 🇮🇳🦷✨
“દાંત ઢીલા થવા એ માત્ર ઉંમરનું પરિણામ નથી! ❌”
દાંત ઢીલા થવા પાછળ પેઢાના રોગ, દાંતની યોગ્ય સંભાળનો અભાવ અને અન્ય કારણો જવાબદાર હોઈ શકે છે.
તમારા દાંત ઢીલા લાગે તો તેને ઉંમરનું કારણ માનીને અવગણશો નહીં. 🦷✨
સમયસર તપાસ = દાંતને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાનો શ્રેષ્ઠ રસ્તો. ❤️
📍 Shubham Dental Clinic, Hirabaug, Varachha, Surat
👩⚕️ Dr. Sonal Patel
📞 92271 50531
Hashtags
DentalCare OralHealth DentalAwareness GujaratiReels GujaratiContent DentistSurat SuratDentist Varachha Hirabaug ShubhamDentalClinic DrSonalPatel TeethCare SmileCare DentalTips HealthySmile
🦷✨ ચંદ્રિકાબેનની દાંતની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ!
અને સૌથી મોટી ખુશી? 😊 Happy Patient = Happy Dentist ❤️
તમારા દાંતની સારવાર માટે વરાછા, હીરાબાગ વિસ્તારમાં વિશ્વાસપાત્ર ડેન્ટલ કેર માટે અમારો સંપર્ક કરો. 🦷💙
📍 Shubham Dental Clinic, F-4 Siddharth Complex, Hirabaug, Varachha, Surat
📞 9227150531
તમારું સ્વસ્થ સ્મિત અમારી ખુશી છે! 😊
🔥 Hashtags
DentistSurat DentalClinicSurat VarachhaDentalClinic DentalSurgery ToothSurgery DentalCare HealthySmile HappyPatient HappyDentist SmileCare Surat SuratCity ShubhamDentalClinic Dentist DentalTreatment GujaratiReels SuratReels VarachhaReels
અડાજણથી વરાછા સુધી… દાંતની સારવાર માટે અમારો વિશ્વાસ પસંદ કરવા બદલ આભાર, નવીનભાઈ! ❤️
તમારો વિશ્વાસ અને સંતોષ જ અમારી સૌથી મોટી ખુશી છે. 😊
શુભમ ડેન્ટલ ક્લિનિક ખાતે અનુભવી અને વિશ્વસનીય ડેન્ટલ કેર સાથે તમારા સ્મિતની કાળજી. ✨
📍 F-4, સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ, હીરાબાગ, વરાછા, સુરત
📞 9227150531
SuratDentalClinic DentistSurat DentalCare HealthySmile BeautifulSmile DentalExperience TrustedDentist SmileCare દાંતનીસારવાર વરાછા સુરત ડેન્ટલક્લિનિક સ્મિત
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Surat